ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ)

ISBN
9-788194-765738
In stock
₹370.00
M.R.P.: ₹430.00
You Save:₹60.00
-
+
Overview

આ દ્વિતિય સંશોધિત આવૃત્તિ-૨૦૧૯ ની વિશેષતા

  • કેટલાક નવા પ્રકરણો (૧) કેટલાક અગત્યના કેસો (૨) કેટલાક પ્રખ્યાત કથનો (૩) પદાનુક્રમ (૪) ઘણા પ્રકરણોનું પુનઃલેખન બંધારણને લગતા અગત્યના નવા વર્તમાન મુદ્દાઓ (૧) ગુજરાતના નવા રાજ્યપાલ (૨) ભારતના પ્રથમ લોકપાલ (૩) બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત (૪) NCBC ને બંધારણીય દરજ્જો (૫) અનુચ્છેદ ૩૫-એ (૬) દેશની ૨૫ મી હાઇકોર્ટ (૭) ત્રિ-ભાષા ફોર્મુલા (૮) National Registration of Citizens (NRC) (૯) સરોગસી (રેગ્યુલેશન) બિલ, ૨૦૧૯ વગેરે.

નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી, સચિવાલય ક્લાર્ક, જુનીયર ક્લાર્ક, તલાટી, હાઇકોર્ટ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, PSI, Constable, TET/TAT/HTAT વગેરે જેવી તમામ વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

More Information
Language Gujarati
Author Ajay Patel
No. of Pages 504
Write Your Own Review
You're reviewing:ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા (વર્ગ-૩ માટે વિશેષ)