ભારતનું બંધારણ અને રાજનીતિ

ISBN
978-93-5258-028-6-1
Out of stock
₹320.00
M.R.P.: ₹360.00
You Save:₹40.00
Overview

૮ મી આવૃત્તિ, ૨૦૧૯ નું વિશેષ આકર્ષણ

  • પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ (૧૦૨મો બંધારણીય સુધારો)

  • આર્થિક નબળા વર્ગો (EWS) માટે અનામત (૧૦૩મો બંધારણીય સુધારો)

  • “ન્યાયિક સમીક્ષા, ન્યાયિક પુનઃ અવલોકન અને જનહિત યાચિકા” નામનું નવું પ્રકરણ

  • “શાસન, સુશાસન અને જાહેર નીતિ” નામનું નવું પ્રકરણ જેમાં ઇ-ગવર્નન્સ, સોશિયલ ઓડિટ તથા નાગરિક અધિકારપત્રકની ચર્ચા

  • રાજ્યવ્યવસ્થાથી સંબંધિત સાંપ્રત પ્રવાહના મુદ્દાઓની ચર્ચા જેમાં NRC, ત્રણ તલાક, અનુચ્છેદ-૩૫(A), IPC ની કલમ 377 અને 497 વગેરેની ચર્ચા

  • ૨૦૧૮ સુધી લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાયેલ રાજ્યવ્યવસ્થાના પ્રશ્ર્નો સહિત સ્પર્ધાત્મક પરીક્ષાના ૧૬૦૦ થી વધુ પ્રશ્ર્નો-જવાબ સહિત

  • અગાઉની પરીક્ષામાં પુછાયેલા તથા અન્ય મહત્વના સવાલ – જવાબ

UPSC, GPSC, Dy.SO., Dy. Mamlatdar, STI, PI/PSI, બિન સચિવાલય ક્લાર્ક, કોન્સ્ટેબલ, તલાટી વગેરે જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી.

More Information
Language Gujarati
Author Dr. Shehzad Kazi
No. of Pages 432
Write Your Own Review
You're reviewing:ભારતનું બંધારણ અને રાજનીતિ