₹250.00
M.R.P.:
₹265.00
You Save:₹15.00
Overview
UPSC, GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, TAT/TET, PSI/Constable, રેવન્યુ તલાટી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જીવનવીમા નિગમ, BANK, COURT, ક્વિઝ સ્પર્ધા વગેરે જાહેર પરીક્ષાઓના ‘સામાન્ય અભ્યાસ’ વિષયના પરીક્ષાર્થીઓ તથા શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ, અભ્યાસુ તેમજ જિજ્ઞાસુ વાચકો માટે છેલ્લામાં છેલ્લી માહિતી સહિતનું અત્યંત મહત્વનું અને ઉપયોગી બેનમૂન પ્રકાશન.