In stock
₹270.00
M.R.P.: ₹300.00
You Save:₹30.00
M.R.P.: ₹300.00
You Save:₹30.00
Overview
-
ગણિતની સાથે સાથે ભૂમિતિનો પણ સમાવેશ.
-
દરેક પ્રકરણમાં આપેલ Exercise ને (૧) Basic Level અને (૨) Advance Level. એમ બે તબક્કામાં વહેંચવામાં આવેલ છે. વર્ગ- ૩ ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે Basic Level ની Exercise પૂરતી છે, જ્યારે GPSC Class I-II, BANK, SSC ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે Advance Level ની Exercise તૈયાર કરેલ છે.
-
દરેક પ્રકરણમાં સૌથી વધુ પુછાતા પ્રશ્ર્નો સમજાવીને ઉદાહરણ તરીકે બીજા બે – ત્રણ પ્રશ્ર્નો પણ આપેલ છે.
-
દરેક પ્રકરણની Exercise માં આપેલ મોટાભાગના પ્રશ્ર્નો કોઇને કોઇ પરીક્ષામાં પુછાયેલા છે અને પ્રકરણના અંતે Exercise નું Solution આપેલ છે.